અભિનેત્રી જાસ્મિન વાલિયા હાલ ચર્ચામાં છે
જાસ્મિન ભારત-પાક મેચમાં દુબઈમાં જોવા મળી હતી
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિન વાલિયાનું નામ જોડાઈ રહ્યું છે
લોકો તેને હાર્દિકની રુમર્ડ ગર્લફ્રેન્ડ કરી રહ્યા છે
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ તરીકે જાસ્મિન ઓળખવામાં આવી રહી છે
ભારતીય મૂળની બ્રિટિશ સિંગર છે જાસ્મિન
જાસ્મિન તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે