એક્ટ્રેસ જાહ્નવી કપૂર શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે

પાર્ટીમાં અભિનેત્રી શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે  

સ્ટાલિશ અંદાજને લઈ જાહ્નવી ચર્ચામાં રહે છે  

વેસ્ટર્ન લૂકથી લઈ ઈન્ડિયન દરેક જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે  

 બોલ્ડ લૂકમાં જાહ્નવી પોઝ આપતી જોવા મળી

 શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ હોટ લાગે છે