અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં સુંદર લાગે છે
ઈશાન્યા નવા એથનિક લૂકમાં જોવા મળી છે
અભિનેત્રીએ ગ્લેમરસ તસવીરો શેર કરી છે
એથનિક લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી
ઈશાન્યા નવા લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે
અભિનેત્રીનો આ નવો લૂક વાયરલ થયો છે
ફેન્સ પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે