એક્ટ્રેસ હંસિકા મોટવાનીએ ટ્રેડિશનલ સાડીથી લઈને વેસ્ટર્ન આઉટફિટ્સમાં પોતાનો નવો અંદાજ રજૂ કર્યો છે.
હંસિકા બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનની ક્લાસી સાડીમાં અદભુત અને ગ્રેસફુલ લાગી રહી છે.
તો બીજી તરફ, હંસિકાએ પોતાના બોલ્ડ જીમ આઉટફિટમાં ટોન્ડ બોડી અને ફિટનેસ ફ્લોન્ટ કરી છે.
એક્ટ્રેસનું આ ટ્રાન્સફોર્મેશન અને વર્કઆઉટ ગ્લો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હંસિકા મોટવાનીનો આ
બેક-ટુ-બેક સ્ટાઇલિશ લુક તેના ફેન્સને ફિટ અને ફેશનેબલ રહેવાની પ્રેરણા આપે છે.