એક્ટ્રેસ હંસિકા મોટવાનીએ બ્લેક લૂકમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નવા લૂકમાં હંસિકા ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ અલગ-અલગ લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે

9 ઓગસ્ટ 1991ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો

હંસિકાએ બાળ કલાકાર તરીકે શરુઆત કરી હતી