એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું
હાથમાં ગુલાબ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી
અભિનેત્રીએ ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરી છે
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે
ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે
સાડી લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી
હંસિકા જાણીતી અભિનેત્રી છે