એક્ટ્રેસ ગરીમા ચૌરસિયાએ નવી તસવીરોથી ખળભળાટ મચાવી દીધો છે
ગરીમા ચૌરસિયાએ આ વખતે કર્વી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
બ્યૂટીફૂલ ગર્લ ગરીમા ચૌરસિયાનો હાલમાં સ્વીમિંગ પૂલમાં શાનદાર અંદાજ વાયરલ થયો છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે
ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે