દિશા પટની સોશિયલ મીડિયા પર એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી  

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે  

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે