અભિનેત્રી ચેતના પાંડેનો ટૂ પીસ ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થયો છે

આ વખતે કેમેરા સામે ચેતના પાન્ડેના ધાંસૂ લૂકે મહેફિલ લૂંટી લીધી છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

પાતળી કમર અને હૉટ ફિગરને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કર્યુ છે

'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

'દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે

'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા