અવનીત કૌર બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં છે
એક્ટ્રેસ અવનીત કૌરે હોટ બોડીકોન લૂકમાં તસવીરો શેર કરી
એક્ટ્રેસ નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
કેમેરાની સામે અવનીત અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
ફેન્સ તેનું હોટ ફિગર જોઈ દંગ રહી ગયા
અવનીત કૌરની આ તસવીરો વાયરલ થઈ છે