અભિનેત્રી અવનીત કૌરનો દેશી લૂક વાયરલ થયો છે  

અભિનેત્રીએ લહેંગા લૂકમાં તસવીરો શેર કરી છે  

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે  

આ તસવીરોમાં અવનીત હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી  

અવનીતની ગ્લેમરસ તસવીરો વાયરલ થઈ છે  

અવનીતની ગ્લેમરસ તસવીરો વાયરલ થઈ છે  

અલગ-અલગ અંદાજમાં અવનીતે હોટ પોઝ આપ્યા હતા