અભિનેત્રી અવનીત કૌર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
તે દરેક લૂકમાં ખૂબ જ આકર્ષક અને સુંદર જોવા મળે છે.
તાજેતરમાં તેણીએ વ્હાઈટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે
ફોટોશૂટમાં અવનીતના કાતિલ પોઝ અને ફિટ ફિગરે ચાહકોને મોહી લીધા છે.
ખાસ કરીને વિરાટ કોહલી દ્વારા તસવીર લાઈક કરવાને લીધે ચર્ચા વધી છે.
તેના ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ચાહકો તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.