અભિનેત્રી અવનીત કૌરે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ તસવીરોમાં અવનીતની બોલ્ડનેસ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
ઘણીવાર તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરતી જોવા મળે છે.
હવે અવનીતે કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક રંગના લૂકમાં બોલ્ડ લાગી રહી છે
આ આઉટફિટમાં અભિનેત્રી અવનીત કૌર તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે.
વેબ સીરિઝ 'પાર્ટી ટિલ આઈ ડાઇ'માં જોવા મળી હતી. આ શોમાં અવનીતને ખૂબ પસંદ કરવામાં આવી હતી.