એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી નવા લૂકમાં જોવા મળી

એક્ટ્રેસ પોતાની તસવીરોથી ફેન્સને દિવાના બનાવે છે

રેડ લૂકમાં ખૂબ જ સુંદર લાગી અનુષ્કા સેન

અનુષ્કા સેનનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો

કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ

અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી

ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે