અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે  

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે  

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે  

અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

તે બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે  

હાલમાં અંકિતાએ કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અંકિતા લાલ સાડીમાં જોવા મળી રહી છે