અભિનેત્રી અને સિંગર નેહા કક્કડે તાજેતરમાં જ હૉટ એન્ડ બૉલ્ડ લૂક શેર કર્યો છે
હાલમાં જ સિંગર નેહા કક્કડે ટૉપ-સ્કર્ટમાં બેસ્ટ ફોટોઝ વાયરલ કર્યા છે
નેહા કક્કરે ઘણા ગીતો ગાઈને આખા ભારતમાં ચાહકો બનાવ્યા છે
નેહા અને રોહનપ્રીત સિંહની દોસ્તી આગળ વધી અને બન્ને એક થઈ ગયા
નેહા પોતાની ગીતો ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે