અભિનેત્રી અને મૉડલ પ્રિયંકા ચાહર ચૌધરી ન્યૂ તસવીરોથી ધમાલ મચાવી છે
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
પ્રિયંકા ચાહરે એટ્રેક્ટિવ હૉટ લૂક સાથે ખાસ તસવીરો શેર કરી છે
પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો
પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે