એક્ટ્રેસ અનન્યા પાંડે નવા લૂકમાં જોવા મળી  

અનન્યા પાંડેએ કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ  

એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી  

પાપારાઝીને એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી  

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ પોઝ આપ્યા  

જિન્સ જેકેટમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી  

અભિનેત્રીના ચાહકો પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે