ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે  

આકાંક્ષા પુરીએ બીચ પર ફોટોશૂટ કરાવ્યું છે.

આકાંક્ષા યલો આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી છે  

આકાંક્ષાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે  

આકાંક્ષા પુરી 'વિઘ્નહર્તા ગણેશ' માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે 

તેણે Swayamvar: Mika Di Vohti શો જીત્યો હતો.