અભિનેત્રી આકાંક્ષા પુરી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સતત ચર્ચામાં રહે છે.
તે ઘણીવાર પોતાના ફોટા અને વિડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાય છે.
હમણાંજ તેના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
તસવીરોમાં તે ટ્રાન્સપરન્ટ ફ્રોકમાં ખુબ જ સુંદર અને શાનદાર લાગી રહી છે.
આકાંક્ષા ભૂજપુરી એક્ટર ખેસારી લાલ સાથે એક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
તેની ફિલ્મ ‘ત્રિવિક્રમ’થી કરિયરની શરુઆત થઈ હતી અને હવે વધુ ઓળખ મેળવી છે.
ટાઈગર શ્રોફ અને આકાંક્ષા શર્મા સાથે પણ તેણે બે મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.