અભિનેત્રી આકાંક્ષાએ ફેન્સના હોશ ઉડાવતી તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ભોજપુરી ગર્લ આકાંક્ષાનો શૉર્ટ્સમાં જલવો જોવા મળ્યો છે

ખરેખરમાં શૉર્ટ ડ્રેસમાં બાર્બી ડૉલ લાગી રહી છે ભોજપુરી ગર્લ આકાંક્ષા પુરી

બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે

આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે

નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા છે

અભિનેત્રી ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે