પોતાની રોયલ સુંદરતા માટે જાણીતી એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર ક્લાસી લુકથી ધ્યાન ખેંચ્યું છે.
અદિતિએ લેટેસ્ટ ફોટોશૂટમાં મોર્ડન ડિઝાઇનનો ટુ-પીસ ડ્રેસ પહેર્યો છે, જે તેના સ્ટાર્ડમને શૂટ કરે છે.
નો-મેકઅપ મેકઅપ લુક અને સિમ્પલ હેરસ્ટાઈલ હોવા છતાં અદિતિ આ ફોટામાં ખૂબ જ એલિગન્ટ લાગી રહી છે.
અદિતિની આંખો અને તેના આકર્ષક પોઝ ચાહકોના દિલના ધબકારા વધારવા માટે પૂરતા છે.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આ અનોખા અને ગ્લેમરસ આઉટફિટની ફેશન વર્લ્ડમાં પણ ઘણી ચર્ચા થઈ રહી છે.