એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સ દિવાના બનાવ્યા છે
અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે
અદિતી રાવ હૈદરી નવા ફોટોશૂટમાં સુંદર પોઝ આપતી જોવા મળી