ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી આરાધના શર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે
આ વખતે આરાધનાનો બ્લેક એન્ડ વ્હાઇટ બૉસી લૂક અવતાર ધારણ કર્યો છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ગર્લ આરાધના ફરી એકવાર પોતાના ફોટોઝને ચર્ચામાં છે
તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે