એક્ટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે
એક્ટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
એક્ટ્રેસ આંચલ મુંજાલે અલગ અલગ આઉટફિટમાં મિરર સેલ્ફી પોસ્ટ કરી
છે
આ સેલ્ફીમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે