એક્ટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ આંચલ મુંજાલે ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે

આંચલ મુંજાલ એક ભારતીય એક્ટ્રેસ છે, જે હિંદી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે

એક્ટ્રેસ આંચલ મુંજાલ પોતાના ગ્લેમરસ લૂકથી ચર્ચામાં રહે છે