ટેલિવિઝન એક્ટ્રેસ આમના શરીફે રેડ કલરના લહેંગા-ચોલી ડ્રેસમાં નવો લુક શેર કર્યો છે.
આ ટ્રેડિશનલ આઉટફિટમાં આમના ખૂબ જ હોટ, બોલ્ડ અને ગોર્જિયસ દેખાઈ રહી છે.
આમના શરીફની કાતિલ અદાઓ ચાહકોના દિલ ધડકાવી રહી છે.
એથનિક વેર હોવા છતાં આમનાએ પોતાના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર આ રેડ હોટ લુક ખૂબ જ ઝડપથી લાઈક્સ મેળવી રહ્યો છે.