બોલ્ડ બોલિવૂડ એક્ટ્રેસ અહાના કુમરાએ બ્લેક શાઇનિંગ આઉટફિટમાં નવો અંદાજ બતાવ્યો.

આ ગ્લેમરસ ડ્રેસમાં અહાનાએ એકથી ચડિયાતા એક બોલ્ડ અને શાનદાર પોઝ આપ્યા. 

અહાનાનો આ પાર્ટી લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પોતાની બેબાક શૈલી અને ફિટનેસ માટે જાણીતી અહાના ખૂબ જ આત્મવિશ્વાસથી લુક કેરી કરે છે.

 ઇન્ટરનેટ પર ચાહકો તેના આ લેટેસ્ટ ફોટોશૂટને જોરદાર શેર કરી રહ્યા છે.