વાસ્તુ અનુસાર ઘરમાં અરીસો લગાવવો જરુરી છે

ઘરમાં રાખેલી વસ્તુઓનો તમારા જીવન પર પ્રભાવ પડે છે

અરીસાને હંમેશા યોગ્ય જગ્યા પર રાખવો જરુરી છે

ઘરમાં કેટલીક એવી જગ્યાએ છે જ્યાં અરીસો ન રાખવો જોઈએ

ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો ન રાખો

ઘરના સ્ટોર રુમમાં પણ અરીસો ન રાખો

તમારા બેડરુમમાં પણ અરીસો ન રાખવો જોઈએ