આશિકીની એક્ટ્રેસ કરશે કમબેક?

1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’એ અનુ અગ્રવાલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી

જબરદસ્ત પોપ્યુલારિટી મળ્યા બાદ પણ એક્ટ્રેસનું કરિયર લાંબુ ચાલ્યું નહીં

અનુ અગ્રવાલની છેલ્લી ફિલ્મ 28 વર્ષ પહેલાં 1996માં આવી હતી

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટ્રેસને તેના બોલિવૂડમાં કમબેકને લઈને પ્રશ્ન કરાયો હતો

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…