ફિલ્મ એન્ડ ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ હાલમાં જ ન્યૂ લૂક કેરી કર્યો છે

આ વખતે 'તારક મહેતા' એક્ટ્રેસ આરાધનાના સાડી લૂક પૉઝ સામે આવ્યા છે

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે

આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે