આંચલ મુંજાલનો બોલ્ડ ફોટોશૂટ!
ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો નવો લૂક
શોર્ટ પિંક આઉટફિટમાં ગ્લેમરસ અંદાજ
હિંદી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કરે છે અભિનય
'પુષ્પા-2'માં જોવા મળી હતી છેલ્લે
ફોટોશૂટમાં આપ્યા અલગ-अलग શાનદાર પોઝ
ફેન્સએ કહ્યુ – ‘ક્યૂટ અને કિલર લૂક!’