સાઉથ એક્ટ્રેસ આંચલ મુંજાલ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં તસવીરો શેર કરી છે  

કેમેરાની સામે આંચલ મુંજાલે આપ્યા શાનદાર પોઝ

વ્હાઈટ સ્કર્ટ અને બ્લેક ટીશર્ટમાં કરાવ્યું ફોટોશૂટ

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે