તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે  

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે

અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.