આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે  

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે

આંચલ મુંજાલ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે