જાણીતી ટીવી એક્ટ્રેસ આમના શરીફ લહેંગા લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
લવન્ડર લહેંગા ડ્રેસમાં તેણે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
સ્ટાઇલિશ પોઝથી આમનાએ સૌનું ધ્યાન ખેંચ્યું.
ફેન્સ તેના નવા લૂકના વખાણ કરી રહ્યા છે.
આમના સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.
કહી તો હોગા' સિરિયલથી આમનાએ મોટી લોકપ્રિયતા મેળવી.
તેના દરેક લુક પર ચાહકો દિવાના બની જાય છે.