શરારા ડ્રેસમાં આમનાની અદાઓ દેખી ફેન્સનાં દિલ ધબક્યા. 

આ ટ્રેડિશનલ લુક સાથે એtrauctive અને gorgeous ફેશન સ્ટેટમેન્ટ. 

ટીવી પર 'કશિશ' તરીકે જાણીતી આમનાની શૈલી હંમેશા અનોખી રહે છે. 

સોશિયલ મીડિયા પર આમનાના લુક્સે હંમેશા ધમાલ મચાવી છે. 

ફરવાનું ખુબ શોખીન વ્યક્તિત્વ આમનાના Instagramથી સ્પષ્ટ થાય છે. 

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, આમના હંમેશા ગ્લેમરસ લાગે છે. 

તમારું મનમોહિત કરનાર આ તસવીરો આમનાના Instagram પરથી છે.