એક્ટ્રેસ આમના શરીફે સોશિયલ મીડિયા પર પોતાની નવી સુંદર તસવીરો શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા છે.
આમના શરીફ પિંક કલરના શાનદાર ફ્લોરલ ગાઉનમાં બિલકુલ બાર્બી ડોલ અને પ્રિન્સેસ જેવી લાગી રહી છે.
આ આઉટફિટ સાથે એક્ટ્રેસે ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેર રાખીને પોતાના લુકને વધુ આકર્ષક બનાવ્યો છે.
કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપતી આમનાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
વધતી ઉંમરે પણ આમના શરીફની આ અદભુત ફિટનેસ અને સ્ટાઈલ જોઈને ફેન્સ કમેન્ટ બોક્સમાં ખૂબ વખાણ કરી રહ્યા છે.