આમના શરીફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી
આમના શરીફે રેડ લહેંગામાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે
ફેન્સ પણ આમના શરીફના આ લૂકના વખાણ કરી રહ્યા છે
આમનાનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે