આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો 

આમના શરીફ ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

આમના ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

આમના શરીફે રેડ ફ્રોકમાં ફોટોશૂટ કરાવ્યુ છે

ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના ફોટોશૂટથી ચર્ચામાં છે