આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે

પિંક શોર્ટ ડ્રેસમાં આમના શરીફે આપ્યા કાતિલ પોઝ

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ તેના પિંક લૂકને પસંદ કરી રહ્યા છે

અભિનેત્રીએ ઈન્સ્ટા પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે