આહના કુમરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
અવારનવાર અભિનેત્રીની બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહે છે
હાલમાં આહના રાજસ્થાનમાં વેકેશન એન્જોય કરી રહી છે
આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં અભિનેત્રી રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે
આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે