એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો એકદમ સિમ્પલ લૂક જોવા મળ્યો  

અભિનેત્રીએ વ્હાઈટ ડ્રેસમાં તસવીરો શેર કરી  

વ્હાઈટ અનારલી ડ્રેસમાં જોવા મળી અભિનેત્રી  

મિરર સામે શાનદાર પોઝ આપતી જોવા મળી  

અનારલી ડ્રેસમાં સિમ્પલ લૂકમાં આપ્યા પોઝ  

એક્ટ્રેસનો આ સિમ્પલ લૂક ચાહકોને પસંદ આવ્યો છે  

મૃણાલ ઠાકુર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે