અંજીર અને દૂધનું મિશ્રણ ફાઈબર, કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. 

આ સંયોજન પાચન તંત્ર સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે. 

દૂધ સાથે અંજીર ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા અને શક્તિ મળે છે. 

તે હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. 

ત્વચાને ચમકદાર બનાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. 

પુરુષો માટે પ્રજનન ક્ષમતા અને હોર્મોન્સ સંતુલનમાં પણ સહાયક છે. 

1. આ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.