ત્રિધા ચૌધરીએ બ્લેક બિકિનીમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી. 

22 નવેમ્બર 1989ના રોજ જન્મેલી ત્રિધા પ્રશિક્ષિત માઇક્રોબાયોલોજિસ્ટ છે. 

ત્રિધાએ તેની અભિનય યાત્રા બંગાળી ફિલ્મ 'મિશાવર રાવોશયો'થી શરૂ કરી હતી. 

તેણે બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 

ત્રિધાએ હજી સુધી કોઈ સોલો હિટ ફિલ્મ આપી નથી. 

'આશ્રમ' વેબ સીરિઝથી તે રાતોરાત સ્ટાર બની હતી. 

બોબી દેઓલ સાથેના તેના પાત્રને ફેન્સનો ભારે પ્રેમ મળ્યો હતો.