ત્વચાના કુદરતી નિખાર અને વેઇટ લોસમાં કારગર ડ્રિન્ક

હૂંફાળા પાણીમાં ચપટી હળદર પાવડર ઉમેરો આ ડ્રિન્ક રોજ સવારે ખાલી પેટ પીવાની આદત પાડો. 

આ ડિટોક્સ ડ્રિન્ક વેઇટ લોસમાં પણ કારગર છે.

હળદરનું પાણી પાચનતંત્રને પણ દુરસ્ત બનાવે છે.

કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે.