8મો પે કમિશન – નવા સુધારાની રાહ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર! 8મો પે કમિશન વિશે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.

પગારમાં વધી શકે છે 25% જેટલું ઇનકમ! જ્યારે 8મો પે કમિશન lagu થશે ત્યારે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો શક્ય. રિટાયર્ડ કર્મચારીઓ માટે પણ પેન્શનમાં વધારો થવાની શક્યતા.

ક્યારે ચાલુ થઈ શકે છે? 2026થી 8મો પે કમિશન lagu થવાની શક્યતા. હાલમાં સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત નથી, પણ તૈયારીઓ ચાલુ છે.

કોણ-કોને થશે લાભ? કેન્દ્ર સરકારના કર્મચારીઓ રક્ષાકર્મીઓ, પેન્શનર્સ, અને કેટલાક રાજ્યકર્મચારીઓ પર પણ અસર થઈ શકે છે.

મહત્વ શા માટે? મોંઘવારી વચ્ચે પગાર સુધારાની ખૂબ જરૂર. 8મો પે કમિશનથી લાખો કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે.