અભિનેત્રી મૌની રોય વ્હાઇટ શિમરી સાડીમાં પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. 

સાડી પરનું એમ્બ્રોઇડરી વર્ક અને ટ્રાન્સપરન્ટ ડિઝાઇન તેના લુકને ખાસ બનાવે છે. 

મૌનીએ સુંદર પોઝ સાથે તસવીરો શેર કરી છે, જેને સોશિયલ મીડિયા પર ચાહકો પસંદ કરી રહ્યા છે. 

મૌની રોયને ટેલિવિઝન સિરિયલ 'નાગિન'થી ખાસ લોકપ્રિયતા મળી હતી. 

આ બેઠકો પરામર્શ પ્રક્રિયાનો ભાગ છે; અંતિમ પગાર વધારો અથવા ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ અંતિમ નિર્ણય જાહેર થયો નથી.