ક્રવારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેના દાવેદારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં, શાહરૂખ ખાનને તેમનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. તેને ફિલ્મ 'જવાન' માટે આ પુરસ્કાર મળ્યો છે. 

શાહરૂખ ખાન ઉપરાંત, વિક્રાંત મેસીને પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 

તેમને ફિલ્મ '12th ફેલ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.  

'કટગલ'ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.  

રાની મુખર્જીને તેમની 2023ની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ તેમનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.