તલના લાડુ ખાવાના 7 ગજબ ફાયદા

તલ અને ગોળનું મિશ્રણ હેલ્ધી છે

શિયાળામાં કફજન્ય રોગો વધે છે

તલ અને ગોળની તાસીર ગરમ છે

બંને કફને ઓછો કરવામાં મદદગાર છે

ગોળ અને તલ પોષકતત્વોનો ભંડાર છે

આ લાડુનું સેવન ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે.